$3 \ cm$ ત્રિજ્યા ધરાવતા વિદ્યુતપ્રવાહધારિત વર્તુળાકાર લૂપના કેન્દ્રથી $4 \ cm$ દૂર અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર $54 \ \mu T$ છે. લૂપના કેન્દ્ર પર તેનું મૂલ્ય કેટલું હશે? ($\mu T$ માં)

  • A
    $250$
  • B
    $150$
  • C
    $125$
  • D
    $75$

Explore More

Similar Questions

બે સમાન ગૂંચળાઓને પરસ્પર લંબ એવી રીતે રાખવામાં આવે છે કે જેથી તેમના કેન્દ્રો એકબીજા પર સંપાત થાય. જો બંને ગૂંચળાઓમાંથી સમાન વિદ્યુતપ્રવાહ વહેતો હોય,તો કેન્દ્ર પર એક ગૂંચળાને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને બંને ગૂંચળાઓ દ્વારા મળતું પરિણામી ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર શોધો.

બે વર્તુળાકાર ગૂંચળા $P$ અને $Q$ સમાન તારમાંથી બનાવેલા છે,પરંતુ $Q$ ની ત્રિજ્યા $P$ કરતા બમણી છે. તેમની વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો હોવો જોઈએ જેથી તેમના કેન્દ્ર પર ચુંબકીય પ્રેરણ સમાન રહે?

$A$ અને $B$ એ કેન્દ્ર $O$ ધરાવતા બે સમકેન્દ્રી વર્તુળાકાર વાહકો છે,જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ $i_1$ અને $i_2$ પ્રવાહ વહન કરે છે. જો તેમની ત્રિજ્યાઓનો ગુણોત્તર $1:2$ હોય અને $A$ તથા $B$ ને કારણે $O$ પાસે ચુંબકીય ફ્લક્સ ઘનતાનો ગુણોત્તર $1:3$ હોય,તો $i_1/i_2$ નું મૂલ્ય કેટલું થાય?

$R$ ત્રિજ્યા ધરાવતી અને $2 \ A$ વિદ્યુતપ્રવાહ વહેતી વર્તુળાકાર કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_1$ છે. $3R$ ત્રિજ્યા ધરાવતી અને $4 \ A$ વિદ્યુતપ્રવાહ વહેતી બીજી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B_2$ છે. તો ગુણોત્તર $B_1: B_2$ કેટલો થાય?

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $a$ ત્રિજ્યા અને $d$ પહોળાઈ ધરાવતી રીંગ પરની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા $\sigma$ છે. તે તેની પોતાની ધરી પર $f$ આવૃત્તિ સાથે ફરે છે. ધારો કે વિદ્યુતભાર માત્ર બહારની સપાટી પર જ છે. કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? (ધારો કે $d \ll a$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo