$n$ આંટા ધરાવતી અને $2l$ બાજુવાળા ચોરસના આકારમાં વાળેલી,$i$ પ્રવાહ વહેતી કોઈલના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે?

  • A
    $\frac{\sqrt{2} \mu_0 n i}{\pi l}$
  • B
    $\frac{\sqrt{2} \mu_0 n i}{2 \pi l}$
  • C
    $\frac{\sqrt{2} \mu_0 n i}{4 \pi l}$
  • D
    $\frac{2 \mu_0 n i}{\pi l}$

Explore More

Similar Questions

$a$ બાજુવાળા ચોરસ વાહક ફ્રેમના વિકર્ણના બે ખૂણાઓ પર બેટરી જોડતા,કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે?

એક બિંદુવત વિદ્યુતભાર $Q (= 3 \times 10^{-12} \, C)$ એ $R (= 1 \, mm)$ ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં સમાન રીતે પરિભ્રમણ કરે છે. વર્તુળની અક્ષ પૃથ્વીની ચુંબકીય અક્ષ સાથે સંરેખિત છે. કોણીય ઝડપ $\omega$ ના કયા મૂલ્ય માટે,વર્તુળના કેન્દ્ર પરનું અસરકારક ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જશે? (પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક $30 \, \mu T$ છે)

જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે,ત્યારે તેનો કયો છેડો ઉત્તર ધ્રુવ અને કયો છેડો દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે છે તે કેવી રીતે નક્કી કરી શકાય? સમજાવો.

વર્તુળાકાર પ્રવાહધારિત લૂપની અક્ષ પરના કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર માટેનું સમીકરણ લખો. તેના ખાસ કિસ્સાઓ જણાવો.

Difficult
View Solution

એક હિલિયમ ન્યુક્લિયસ $0.8 \ m$ ત્રિજ્યાના વર્તુળમાં $2 \ s$ માં એક પૂર્ણ પરિભ્રમણ કરે છે. વર્તુળના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર $B$ નું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo