એક કેશિકા નળીનો નીચેનો છેડો પાણીમાં ડૂબાડવામાં આવે છે અને અવલોકન કરવામાં આવે છે કે કેશિકા નળીમાં પાણી $7.5 \ cm$ જેટલું ઉપર ચઢે છે. જો પાણીનું પૃષ્ઠતાણ $7.5 \times 10^{-2} \ N \ m^{-1}$ હોય,તો વપરાયેલી કેશિકા નળીની ત્રિજ્યા શોધો. પાણી અને કાચ વચ્ચેનો સંપર્કકોણ $0^{\circ}$ છે અને ગુરુત્વાકર્ષણ પ્રવેગ $10 \ m \ s^{-2}$ છે.

  • A
    $0.2 \ cm$
  • B
    $0.1 \ cm$
  • C
    $0.4 \ mm$
  • D
    $0.2 \ mm$

Explore More

Similar Questions

પોઈઝ્યુઈલના નિયમ મુજબ,સ્નિગ્ધ બળોને દૂર કરવા માટે જરૂરી એકમ લંબાઈ દીઠ દબાણનો ઘટાડો $\Delta P = \frac{8 \eta v}{r^2}$ છે,જ્યાં $r$ એ આડછેદની ત્રિજ્યા છે,$v$ એ પ્રવાહીનો વેગ છે અને $\eta$ એ સ્નિગ્ધતાનો ગુણાંક છે. $a$ ત્રિજ્યા ધરાવતી કેશિકા નળીને $\rho$ ઘનતા,$T$ પૃષ્ઠતાણ અને $\eta$ સ્નિગ્ધતા ગુણાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. પ્રવાહી તેમાં ઉપર ચઢવાનું શરૂ કરે છે જેથી તેની ઊંચાઈ $h(t)$ એ સમય $t$ નું વિધેય છે. કેશિકામાં પ્રવાહી સ્તંભના વેગમાનમાં થતો ફેરફાર (શિરોલંબ ઉપરની દિશાને ધન અને સંપર્ક કોણને $0^{\circ}$ ની નજીક લેતા) $-\pi a^2 \rho gh + F$ છે. તો $F$ શું છે ($g$ એ ગુરુત્વાકર્ષણ પ્રવેગ છે):

જ્યારે કેશિકાને પાણીમાં ડૂબાડવામાં આવે છે,ત્યારે પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. જો કેશિકાની લંબાઈ $h$ કરતા ઓછી કરવામાં આવે,તો

ખાલી જગ્યા પૂરો:
$(i)$ કેશનળીની ત્રિજ્યા જેટલી નાની,તેટલી સ્તંભની ઊંચાઈ ...... હશે. ( વધારે / ઓછી )
$(ii)$ જો મેનિસ્કસ બહિર્ગોળ (convex) હોય તો પ્રવાહી કેશનળીમાં .......... અને જો તે અંતર્ગોળ (concave) હોય તો પ્રવાહી કેશનળીમાં .......... . ( નીચે ઉતરે છે / ઉપર ચઢે છે )

$20 \ cm$ લાંબી કેશ નળીને પાણીમાં ડૂબાડવામાં આવે છે. પાણી $8 \ cm$ સુધી ઉપર ચઢે છે. જો આખી વ્યવસ્થાને મુક્ત પતન કરતા લિફ્ટમાં મૂકવામાં આવે,તો કેશ નળીમાં પાણીના સ્તંભની લંબાઈ ....... $cm$ થશે.

પૃથ્વીની સપાટી પર એક કેશનળીમાં પાણી $h$ ઊંચાઈ સુધી ઉપર ચઢે છે. ચંદ્રની સપાટી પર તે જ કેશનળીમાં પાણીના સ્તંભની ઊંચાઈ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo