વર્તુળો $x^2 + y^2 = a^2$ અને $x^2 + y^2 - 4ax = 0$ ને બહારથી સ્પર્શતા વર્તુળોના કેન્દ્રોનો બિંદુપથ શું હશે?

  • A
    $12x^2 - 4y^2 - 24ax + 9a^2 = 0$
  • B
    $12x^2 + 4y^2 - 24ax + 9a^2 = 0$
  • C
    $12x^2 - 4y^2 + 24ax + 9a^2 = 0$
  • D
    $12x^2 + 4y^2 + 24ax + 9a^2 = 0$

Explore More

Similar Questions

જો વર્તુળો $x^2+y^2+2kx-4y+1=0$ અને $x^2+y^2-8x-12y+43=0$ એકબીજાને સ્પર્શતા હોય,તો $k=$

જો સમાન ત્રિજ્યા $a$ અને કેન્દ્રો $(2, 3)$ અને $(5, 6)$ ધરાવતા વર્તુળો એકબીજાને લંબરૂપે છેદતા હોય,તો $a =$

વર્તુળો $x^2+y^2+2ax+c=0$ અને $x^2+y^2+2by+c=0$ એકબીજાને બહારથી સ્પર્શે છે,જો

જો વર્તુળ $S=0$ એ ત્રણ વર્તુળો $S_1 \equiv x^2+y^2+4x-7=0$,$S_2 \equiv x^2+y^2+y=0$ અને $S_3 \equiv x^2+y^2+\frac{3}{2}x+\frac{5}{2}y-\frac{9}{2}=0$ ને લંબચ્છેદી હોય,તો $S=0$ અને $S_1=0$ ની રેડિકલ અક્ષ કઈ છે?

બે વર્તુળો $x^2 + y^2 - 2x + 22y + 5 = 0$ અને $x^2 + y^2 + 14x + 6y + k = 0$ લંબછેદી હોય તો $k$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo