રેખા $L$ એ $\frac{x}{5} + \frac{y}{b} = 1$ દ્વારા આપવામાં આવે છે અને તે બિંદુ $(13, 32)$ માંથી પસાર થાય છે. રેખા $K$ એ $L$ ને સમાંતર છે અને તેનું સમીકરણ $\frac{x}{c} + \frac{y}{3} = 1$ છે. તો $L$ અને $K$ વચ્ચેનું અંતર શોધો.

  • A
    $\sqrt{17}$
  • B
    $\frac{17}{\sqrt{15}}$
  • C
    $\frac{23}{\sqrt{17}}$
  • D
    $\frac{23}{\sqrt{15}}$

Explore More

Similar Questions

રેખા $4x - 3y + 2 = 0$ ને સમાંતર અને ઉગમબિંદુથી $\frac{3}{5}$ અંતરે આવેલી રેખાઓ દોરવામાં આવે છે. તો નીચેનામાંથી કયું બિંદુ આ રેખાઓ પૈકી કોઈ એક પર આવેલું છે?

$2x - 3y + 9 = 0$ રેખાથી $(2, 3)$ બિંદુનું અંતર $x - y + 1 = 0$ રેખાની દિશામાં માપતાં કેટલું મળે?

Difficult
View Solution

$(-6, 2)$ બિંદુનું સ્થાન $2x + 3y - 4 = 0$ અને $6x + 9y + 8 = 0$ રેખાઓની સાપેક્ષમાં દર્શાવતું સાચું વિધાન પસંદ કરો.

ધારો કે $A(a, b)$,$B(3, 4)$ અને $C(-6, -8)$ એ ત્રિકોણના અનુક્રમે મધ્યકેન્દ્ર,પરિકેન્દ્ર અને લંબકેન્દ્ર દર્શાવે છે. તો બિંદુ $P(2a+3, 7b+5)$ નું રેખા $2x+3y-4=0$ થી રેખા $x-2y-1=0$ ને સમાંતર માપેલું અંતર શોધો.

ધારો કે $A$ એ રેખાઓ $3x + 2y = 14$ અને $5x - y = 6$ નું છેદબિંદુ છે. ધારો કે $B$ એ રેખાઓ $4x + 3y = 8$ અને $6x + y = 5$ નું છેદબિંદુ છે. બિંદુ $P(5, -2)$ નું રેખા $AB$ થી અંતર શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo