રેખા $y - \sqrt{3}x + 3 = 0$ એ પરવલય $y^2 = x + 2$ ને $P$ અને $Q$ બિંદુઓમાં છેદે છે. જો બિંદુ $X$ ના યામ $(\sqrt{3}, 0)$ હોય,તો $XP \cdot XQ$ નું મૂલ્ય શોધો.

  • A
    $\frac{4(2+\sqrt{3})}{3}$
  • B
    $\frac{4(2-\sqrt{3})}{2}$
  • C
    $\frac{5(2+\sqrt{3})}{3}$
  • D
    $\frac{5(2-\sqrt{3})}{3}$

Explore More

Similar Questions

પરવલય પરનું એક બિંદુ જેનું નાભિ $S(1,-1)$ અને શિરોબિંદુ $A(1,1)$ છે,તે કયું છે?

જેનું નાભિ $(5, 3)$ અને નિયામિકા $3x - 4y + 1 = 0$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો:

પરવલય $4y^{2} + 3x + 3y + 1 = 0$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

નીચેની શરતો સંતોષતા પરવલયનું સમીકરણ શોધો: શિરોબિંદુ $(0, 0)$; નાભિ $(3, 0)$.

જે પરવલયનું નાભિ $(3,3)$ અને નિયામિકા $3x - 4y - 2 = 0$ હોય,તે પરવલયના નાભિલંબની લંબાઈ . . . . . . એકમ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo