શબ્દ $‘ASSASSIN'$ ના મુળાક્ષરોને એક હારમાં લખાવમાં આવે તો $S$ પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.
$\frac{1}{{35}}$
$\frac{1}{{14}}$
$\frac{1}{{15}}$
એકપણ નહિ.
દરેક વ્યક્તિ $\mathrm{A}$ અને $\mathrm{B}$ સ્વતંત્ર રીતે ત્રણ સમતોલ સિક્કાને ઉછાળે છે તો બંને ને સમાન સંખ્યામાં છાપ આવે તેની સંભાવના મેળવો.
ગણ $\{1,2,3,4,5\}$ ના યાદચ્છિક રીતે પસંદ કરેલ બે ઉપગણોના છેદગણમાં બરાબર બે જ ઘટકો હોય તેની સંભાવના ...... છે.
જો એક પાસાને $7$ વાર નાખવામાં આવે, તો ચોક્કસ $5$ એ $4$ વાર મળવાની સંભાવના કેટલી થાય ?
જો ગણ $\left\{ {0,1,2,3, \ldots ,10} \right\}$ માંથી બે ભિન્ન સંખ્યાઓ લેવામાં આવે છે, તો તેમનો સરવાળો તેમજ તફાવતનું માન બંને $4 $ નો ગુણિત હોય તેની સંભાવના . . . . થાય. .
સાત સફેદ અને ત્રણ કાળા દડાને યાદ્રચ્છિક રીતે એક હારમાં ગોઠવવામાં આવે છે. બે કાળા દડા પાસપાસે ન આવે તેની સંભાવના મેળવો.