અતિવલય $25x^2 - 16y^2 = 400$ ના નાભિલંબની લંબાઈ - છે.

  • A
    $\frac{25}{2}$
  • B
    $\frac{16}{5}$
  • C
    $\frac{15}{4}$
  • D
    $\frac{4}{5}$

Explore More

Similar Questions

જો સીધી રેખા $(a-1)x - by + 4 = 0$ એ અતિવલય $xy = 1$ ને લંબ હોય,તો નીચેનામાંથી કયું સાચું નથી?

બિંદુઓ $\left(ct_1, \frac{c}{t_1}\right)$ અને $\left(ct_2, \frac{c}{t_2}\right)$ માંથી પસાર થતી રેખાનું સમીકરણ શું છે?

$3x - 4y + 7 = 0$ અને $4x + 3y + 1 = 0$ અનંતસ્પર્શકો ધરાવતા અને ઉગમબિંદુમાંથી પસાર થતા અતિવલયનું સમીકરણ શોધો.

જે બિંદુમાંથી અતિવલય $\frac{x^2}{25} - \frac{y^2}{16} = 1$ ની બે અલગ અલગ શાખાઓ પર બે ભિન્ન સ્પર્શકો દોરી શકાય,પરંતુ વર્તુળ $x^2 + y^2 = 36$ પર બે ભિન્ન સ્પર્શકો દોરી ન શકાય તેવું બિંદુ કયું છે?

જેના નાભિઓ $(6, 4)$ અને $(-4, 4)$ છે અને ઉત્કેન્દ્રિયતા $e = 2$ હોય તેવા અતિવલયનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo