$1\, m$ લંબાઇ અને $1.0 \times {10^{ - 2}}\,c{m^2}$ આડછેદ ધરાવતા તારની લંબાઇ $0.2\,cm$ વધારવા માટે કરવું પડતું કાર્ય $0.4\, J$ છે,તો તારનો યંગ મોડયુલસ કેટલો હોવો જોઈએ?

  • A

    $2.0 \times {10^{10}}\,N/{m^2}$

  • B

    $4 \times {10^{10}}\,N/{m^2}$

  • C

    $2.0 \times {10^{11}}\,N/{m^2}$

  • D

    $2 \times {10^{10}}\,N/{m^2}$

Similar Questions

સ્ટીલ માટે આંતરઆણ્વિય અંતર $3.0 \mathring A$ છે અને ${Y_{steel}}$= $20 \times {10^{10}}N/{m^2}$ તો બળ અચળાંક કેટલો હોય $?$

રબરનો યંગ મોડ્યુલસ ${10^4}\,N/{m^2}$ અને આડછેદનું ક્ષેત્રફળ $2\,c{m^2}$ છે.જો તેની લંબાઇની દિશામાં $2 \times {10^5}$ dynes બળ લગાવવામાં આવે તો તેની લંબાઈ કેટલી થાય ?

$r$ ત્રિજયાના તાર પર $W$ વજન લટકાવતા તેની લંબાઈમાં $1\, mm$ નો વધારો થાય છે જો આ વજન $4W$ અને ત્રિજ્યા $2r$ કરી દેવામાં આવે તો લંબાઈમાં ..... $mm$ વધારો થશે.

$Y$ યંગ મોડયુલસ ધરાવતા તારમાં પ્રતિબળ $S$ છે,તો એકમ કદ દીઠ ઊર્જા કેટલી થાય?

  • [AIEEE 2005]

સંપૂર્ણ દઢ પદાર્થ માટે યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હોય $?$