પૃથ્વીની સપાટી પર સેકન્ડ લોલકની લંબાઈ $1 \ m$ છે. ચંદ્ર પર સેકન્ડ લોલકની લંબાઈ કેટલી હશે?

  • A
    $1/6 \ m$
  • B
    $1/36 \ m$
  • C
    $6 \ m$
  • D
    $1/12 \ m$

Explore More

Similar Questions

શંકુ આકારના લોલક (conical pendulum) ના દોલનનો આવર્તકાળ અને સાદા લોલક (simple pendulum) ના આવર્તકાળનો ગુણોત્તર કેટલો થાય? (ધારો કે બંને કિસ્સામાં દોરીની લંબાઈ સમાન છે અને $\theta$ એ શંકુ આકારના લોલકના કિસ્સામાં દોરીએ શિરોલંબ સાથે બનાવેલો ખૂણો છે.)

જો એક દોલિત સાદા લોલકની લંબાઈ કોઈ જગ્યાએ કંપવિસ્તાર સમાન રાખીને $\frac{1}{3}$ ગણી કરવામાં આવે,તો તેની કુલ ઉર્જા $(E)$ કેટલી થશે ($E$ માં)?

એક સાદું લોલક લિફ્ટની છત પરથી લટકે છે. જ્યારે લિફ્ટ સ્થિર હોય ત્યારે લોલકનો આવર્તકાળ $T$ છે. જો પરિણામી પ્રવેગ $g/4$ થાય,તો લોલકનો નવો આવર્તકાળ કેટલો થશે ($, T$ માં)?

એક સાદા લોલકના નાના દોલનનો આવર્તકાળ $T$ છે. પ્રવાહીની ઘનતા અને લોલકના ગોળાની ઘનતાનો ગુણોત્તર $\rho$ $(\rho < 1)$ છે. જ્યારે ગોળાને પ્રવાહીમાં ડુબાડવામાં આવે,ત્યારે તેના નાના દોલનનો નવો આવર્તકાળ કેટલો થશે?

Difficult
View Solution

બે સાદા લોલકના દોલનોની આવૃત્તિઓનો ગુણોત્તર $3: 4$ છે,તો તેમની લંબાઈનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo