એક ધાતુના સળિયાની લંબાઈ $0^{\circ}C$ તાપમાને $5 \, m$ છે અને તેને $100^{\circ}C$ સુધી ગરમ કરતા તે $5.01 \, m$ થાય છે. તો આ ધાતુનો રેખીય પ્રસરણાંક કેટલો હશે?

  • A
    $2.33 \times 10^{-5} \, ^{\circ}C^{-1}$
  • B
    $6.0 \times 10^{-5} \, ^{\circ}C^{-1}$
  • C
    $4.0 \times 10^{-5} \, ^{\circ}C^{-1}$
  • D
    $2.0 \times 10^{-5} \, ^{\circ}C^{-1}$

Explore More

Similar Questions

જ્યારે સળિયાનું તાપમાન $t$ થી વધીને $(t + \Delta t)$ થાય છે,ત્યારે તેની જડત્વની ચાકમાત્રા $I$ થી વધીને $(I + \Delta I)$ થાય છે. જો $\alpha$ એ સળિયાનો રેખીય પ્રસરણાંક હોય,તો $(\frac{\Delta I}{I})$ નું મૂલ્ય કેટલું થાય?

Difficult
View Solution

બ્રાસની તક્તી સ્ટીલની પ્લેટના છિદ્રમાં બરાબર ફિટ થાય છે. છિદ્રમાંથી તક્તીને ઢીલી કરવા માટે તંત્રને શું કરવું જોઈએ?

એક મોટું સ્ટીલનું પૈડું સમાન દ્રવ્યના શાફ્ટ પર બેસાડવાનું છે. $27^{\circ}C$ તાપમાને,શાફ્ટનો બહારનો વ્યાસ $8.70\;cm$ છે અને પૈડામાં રહેલા કેન્દ્રીય કાણાનો વ્યાસ $8.69\;cm$ છે. શાફ્ટને 'ડ્રાય આઈસ' (સૂકો બરફ) નો ઉપયોગ કરીને ઠંડુ કરવામાં આવે છે. શાફ્ટના કયા તાપમાને ($^{\circ}C$ માં) પૈડું શાફ્ટ પર સરકી જશે? સ્ટીલનો રેખીય પ્રસરણાંક જરૂરી તાપમાનના ગાળામાં અચળ ધારો: $\alpha_{steel} = 1.20 \times 10^{-5}\;K^{-1}$.

ક્ષેત્રીય પ્રસરણ એટલે શું? ક્ષેત્રીય પ્રસરણાંકની વ્યાખ્યા અને એકમ આપો.

$0^{\circ} C$ તાપમાને રહેલા $100 \; cm$ લંબાઈના સિલ્વરના સળિયાને $100^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. તેની લંબાઈમાં $0.19 \; cm$ નો વધારો થાય છે. તો સિલ્વરના સળિયાનો કદ પ્રસરણાંક કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo