સામાન્ય તાપમાન અને દબાણે એક ગ્રામ-મોલ વાયુની ગતિઊર્જા કેટલી હોય? $(R = 8.31 \text{ J/mol-K})$

  • A
    $0.56 \times 10^4 \text{ J}$
  • B
    $1.3 \times 10^2 \text{ J}$
  • C
    $2.7 \times 10^2 \text{ J}$
  • D
    $3.4 \times 10^3 \text{ J}$

Explore More

Similar Questions

ધારો કે લાકડાનો એક લંબચોરસ બ્લોક $T$ તાપમાન અને $\rho$ દળ ઘનતા ધરાવતા વાયુમાં $v_{0}$ વેગથી ગતિ કરે છે. ધારો કે વેગ x-અક્ષની દિશામાં છે અને $v_{0}$ ને લંબ બ્લોકનો આડછેદનું ક્ષેત્રફળ $A$ છે. સાબિત કરો કે બ્લોક પર લાગતું ડ્રેગ ફોર્સ (અવરોધક બળ) $4\rho A v_{0} \sqrt{\frac{kT}{m}}$ છે,જ્યાં $m$ એ વાયુના અણુનું દળ છે.

Difficult
View Solution

વાયુનું તાપમાન એ .........નું માપન છે.

એક આદર્શ વાયુમાં,જો બધા અણુઓનું દળ બમણું કરવામાં આવે અને તેમની ઝડપ અડધી કરવામાં આવે,તો વાયુના પ્રારંભિક અને અંતિમ દબાણનો ગુણોત્તર કેટલો થાય?

એક વાયુનું કદ $V$ અને દબાણ $P$ છે. વાયુના તમામ અણુઓની કુલ સ્થાનાંતરીય ગતિઊર્જા કેટલી થાય?

$-23^{\circ}C$ તાપમાન અને $75 \, cm$ દબાણે $H_2$ વાયુની સરેરાશ ગતિઊર્જા $5 \times 10^{-14} \, erg$ છે. તો $227^{\circ}C$ તાપમાન અને $150 \, cm$ દબાણે $O_2$ વાયુની સરેરાશ ગતિઊર્જા કેટલી થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo