$-23^{\circ}C$ તાપમાન અને $75 \, cm$ દબાણે $H_2$ વાયુની સરેરાશ ગતિઊર્જા $5 \times 10^{-14} \, erg$ છે. તો $227^{\circ}C$ તાપમાન અને $150 \, cm$ દબાણે $O_2$ વાયુની સરેરાશ ગતિઊર્જા કેટલી થશે?

  • A
    $80 \times 10^{-14} \, erg$
  • B
    $20 \times 10^{-14} \, erg$
  • C
    $40 \times 10^{-14} \, erg$
  • D
    $10 \times 10^{-14} \, erg$

Explore More

Similar Questions

વાયુઓના ગતિવાદમાં,$m$ દળનો એક આદર્શ વાયુનો અણુ $V$ વેગ સાથે પાત્રની દીવાલ સાથે અથડાય છે. અણુના રેખીય વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે?

$272^{\circ}C$ તાપમાને $1 \ g$ $He$ વાયુની ગતિઊર્જા ........... $J$ હશે.

Difficult
View Solution

એક આદર્શ વાયુમાં,જો બધા અણુઓનું દળ બમણું કરવામાં આવે અને તેમની ઝડપ અડધી કરવામાં આવે,તો વાયુના પ્રારંભિક અને અંતિમ દબાણનો ગુણોત્તર કેટલો થાય?

$T$ નિરપેક્ષ તાપમાને વાયુના અણુઓની સ્થાનાંતરિત ગતિઊર્જાને બમણી કરવા માટે શું કરવું જોઈએ?

$500 \text{ c.c.}$ કદ ધરાવતા પાત્રમાં રહેલા આદર્શ વાયુનું દબાણ $2 \times 10^5 \text{ N/m}^2$ છે. દરેક અણુની સરેરાશ ગતિઊર્જા $6 \times 10^{-21} \text{ J}$ છે. તો પાત્રમાં રહેલા વાયુના અણુઓની સંખ્યા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo