એક ઇલેક્ટ્રોનની ગતિઊર્જામાં $2$ ગણો વધારો કરવામાં આવે છે,તો તેની સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઈ કેટલા અવયવથી બદલાશે?

  • A
    $\frac{1}{3}$
  • B
    $\frac{1}{\sqrt{3}}$
  • C
    $3$
  • D
    $\sqrt{3}$

Explore More

Similar Questions

ડી-બ્રોગ્લી તરંગો વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

$3 \ km/s$ ના ઉષ્મીય વેગથી ગતિ કરતા હાઇડ્રોજન અણુ સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ............ $\mathring{A}$ હશે.

ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વિશે નોંધ લખો.

$1.0 \ \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા ઈલેક્ટ્રોન મેળવવા માટે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપને કેટલો વોલ્ટેજ આપવો જોઈએ ($V$ માં)?

એક ઇલેક્ટ્રોન અને એક ફોટોન દરેકની તરંગલંબાઈ $1.00 \; nm$ છે. શોધો:
$(a)$ તેમનું વેગમાન,
$(b)$ ફોટોનની ઉર્જા,અને
$(c)$ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo