$4 \ kg$ દળ ધરાવતા પદાર્થનો વેગ $(2 \hat{i}-4 \hat{j}-\hat{k}) \ ms^{-1}$ હોય,તો તેની ગતિઊર્જા કેટલી થાય ($J$ માં)?

  • A
    $84$
  • B
    $63$
  • C
    $42$
  • D
    $21$

Explore More

Similar Questions

$m$ અને $2m$ દળ ધરાવતા બે પદાર્થોનું વેગમાન સમાન છે. તેમની ગતિઊર્જાઓ $E_1$ અને $E_2$ નો ગુણોત્તર કેટલો થશે?

$2 \ kg$ દળ અને $2 \ Ns$ વેગમાન ધરાવતા પદાર્થની ગતિઊર્જા ............. $J$ છે.

એક પદાર્થની ગતિઊર્જામાં $19\%$ નો ઘટાડો થાય છે. તો તેના વેગમાનમાં થતો પ્રતિશત ઘટાડો કેટલો હશે?

$2 \ kg$ દળ ધરાવતા એક પદાર્થને $2 \ m \ s^{-1}$ ના વેગથી શિરોલંબ ઉપરની તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તે જમીનને અડકે તે પહેલા તેની ગતિઊર્જા $J$ માં કેટલી હશે?

શાળા કે હોસ્પિટલના વિસ્તારમાં વાહનની ગતિને નિયંત્રિત કરવા માટેનું એક મહત્વનું પરિબળ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo