શાળા, હૉસ્પિટલ જેવા વિસ્તારમાં વાહનની ઝડપ પર નિયંત્રણ કરવા માટેનું અગત્યનું પરિબળ જણાવો.
સાયકલની ગતિ દર્શાવવા માટે વેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ આપેલ છે. સાયકલની ગતિ દર્શાવવા માટે પ્રવેગ વિરુદ્ધ સ્થાનાંતરનો ગ્રાફ શેના વડે રજૂ કરી શકાય?
પ્રતિક્રિયા સમય (Reaction Time) કોને કહે છે અને તે શેના પર આધાર રાખે છે ?
એક $m$ દળવાળો કણ x-દિશામાં ગતિ નીચે મુજબ કરે છે: $t = 0$ સમયે $x = 0$ થી તે સ્થિર સ્થિતિ માથી શરૂ કરીને $t=1$ સ્થાને $x = 1$ બિંદુએ સ્થિર થાય છે. વચગાળા ના સમય $(0 < t < 1)$ દરમિયાનની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જો કણ નો તત્કાલિન પ્રવેગ $\alpha $ દ્વારા દર્શાવવામાં આવે તો .....
ગતિમાન પદાર્થનો સ્થાન $\to $ સમયનો આલેખ સુરેખ હોય તો કોઈ પણ બિંદુ આગળ પ્રવેગ અને વેગ જણાવો.