સીધી રેખામાં ગતિ કરતા પદાર્થની ગતિઊર્જા સમય સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. પદાર્થ પર લાગતું બળ:

  • A
    શૂન્ય
  • B
    અચળ
  • C
    વેગના સમપ્રમાણમાં છે.
  • D
    વેગના વ્યસ્ત પ્રમાણમાં છે.

Explore More

Similar Questions

ગતિઊર્જા $(K)$ વેગમાન $(P)$ પર $K = \frac{P^2}{2m}$ મુજબ આધાર રાખે છે. તો નીચેનામાંથી કયો/કયા આલેખ સાચો/સાચા છે?

જો કોઈ પદાર્થની ગતિઊર્જામાં $300\%$ નો વધારો કરવામાં આવે,તો વેગમાનમાં થતો ટકાવારી ફેરફાર કેટલો હશે?

જો એક પદાર્થનું વેગમાન બમણું કરવામાં આવે,તો તેની ગતિ-ઊર્જામાં કેટલા ટકા વધારો થાય ($\%$ માં)?

જો રેખીય વેગમાનમાં $50\%$ નો વધારો કરવામાં આવે,તો ગતિઊર્જામાં ............. $\%$ નો વધારો થશે.

Difficult
View Solution

$4 : 1$ ના ગુણોત્તરમાં ગતિઊર્જા ધરાવતા બે પદાર્થો સમાન રેખીય વેગમાન સાથે ગતિ કરી રહ્યા છે. તેમના દળનો ગુણોત્તર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo