જો એક પદાર્થનું વેગમાન બમણું કરવામાં આવે,તો તેની ગતિ-ઊર્જામાં કેટલા ટકા વધારો થાય ($\%$ માં)?

  • A
    $100$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

એક કણને $h$ ઊંચાઈ પરથી મુક્ત કરવામાં આવે છે. કણને અચળ સમક્ષિતિજ વેગ $u$ આપવામાં આવે છે. $g$ ને દરેક જગ્યાએ અચળ લેતા, સમય $t$ ની સાપેક્ષમાં કણની ગતિઊર્જા $E$ નીચેનામાંથી કયા આલેખમાં યોગ્ય રીતે દર્શાવેલ છે?

એક દોડતા માણસની ગતિઊર્જા તેના અડધા દળ ધરાવતા છોકરાની ગતિઊર્જા કરતા અડધી છે. માણસ તેની ઝડપમાં $1 \, m/s$ નો વધારો કરે છે જેથી તેની ગતિઊર્જા છોકરાની ગતિઊર્જા જેટલી થાય છે. માણસની મૂળ ઝડપ કેટલી હશે?

Difficult
View Solution

ઓલિમ્પિક રમતોમાં,એક ખેલાડી $10 \ s$ માં $100 \ m$ અંતર કાપે છે. તેની ગતિઊર્જાનો અંદાજિત વિસ્તાર કેટલો હશે?

Difficult
View Solution

$m_1$ અને $m_2$ દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા ધરાવે છે. જો $p_1$ અને $p_2$ તેમના અનુક્રમે વેગમાન હોય,તો $p_1: p_2$ શું થાય?

$1 \ g$ અને $9 \ g$ દળ ધરાવતા બે પદાર્થોની ગતિઊર્જા સમાન છે. તો તેમના વેગમાનનો ગુણોત્તર શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo