ગોળાઓ ${x^2} + {y^2} + {z^2} + 7x - 2y - z = 13$ અને ${x^2} + {y^2} + {z^2} - 3x + 3y + 4z = 8$ નો છેદ એ એક ગોળા અને કયા સમતલના છેદ સમાન છે?

  • A
    $2x - y - z = 1$
  • B
    $x - 2y - z = 1$
  • C
    $x - y - 2z = 1$
  • D
    $x - y - z = 1$

Explore More

Similar Questions

જો સમતલ $2ax - 3ay + 4az + 6 = 0$ એ ગોળાઓ ${x^2} + {y^2} + {z^2} + 6x - 8y - 2z = 13$ અને ${x^2} + {y^2} + {z^2} - 10x + 4y - 2z = 8$ ના કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુમાંથી પસાર થાય છે,તો $a$ ની કિંમત શોધો.

ગોલક $x^2+y^2+z^2+2x-2y-4z-19=0$ અને સમતલ $x+2y+2z+7=0$ ના છેદથી બનતા વર્તુળની ત્રિજ્યા શોધો.

ત્રણ યામ સમતલોને સ્પર્શતા ગોલકનું સમીકરણ શું છે?

ગોલક $x^{2} + y^{2} + z^{2} - 2y - 4z = 11$ અને સમતલ $x + 2y + 2z = 15$ ના છેદથી બનતા વર્તુળની ત્રિજ્યા શોધો.

Difficult
View Solution

ગોળા $|r| = 5$ નો સમતલ $r \cdot (i + j + k) = 3\sqrt{3}$ દ્વારા બનતા વર્તુળાકાર વિભાગની ત્રિજ્યા કેટલી થાય?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo