યામ અક્ષો વચ્ચેની રેખાનો અંતઃખંડ $(-5, 4)$ બિંદુ દ્વારા $1 : 2$ ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે. તો રેખાનું સમીકરણ શું હશે?

  • A
    $5x - 8y + 60 = 0$
  • B
    $8x - 5y + 60 = 0$
  • C
    $2x - 5y + 30 = 0$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

જો બિંદુઓ $A(5, k)$,$B(-3, 1)$ અને $C(-7, -2)$ સમરેખ હોય,તો $k=$

$(-1, 1)$ અને $(5, 7)$ બિંદુઓને જોડતા રેખાખંડનું $x + y = 4$ રેખા દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે?

જો $\alpha$ એ ઉગમબિંદુમાંથી રેખા $12x - 5y + 13 = 0$ પર દોરેલા લંબ દ્વારા ધન $X$-અક્ષ સાથે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં બનાવેલો ખૂણો હોય,તો $\alpha =$

રેખા $2x + 3y + 7 = 0$ પરના તે બિંદુના યામ શોધો જે બિંદુ $(1, -3)$ થી $3$ એકમ અંતરે આવેલું હોય.

Difficult
View Solution

ધારો કે એક રેખા યામ અક્ષોને બિંદુઓ $A$ અને $B$ માં છેદે છે જેથી ત્રિકોણ $OAB$ નું ક્ષેત્રફળ $12$ ચોરસ એકમ થાય. જો રેખા બિંદુ $(2,3)$ માંથી પસાર થતી હોય,તો રેખાનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo