$SiO_2$ અને $MgO$ ની સર્જન ઉષ્મા અનુક્રમે $-48.4 \ kJ$ અને $-34.7 \ kJ$ છે. પ્રક્રિયા $2Mg + SiO_2 \to 2MgO + Si$ માટે પ્રક્રિયા ઉષ્મા $...... \ kJ$ છે.

  • A
    $21.16$
  • B
    $-21.0$
  • C
    $-13.62$
  • D
    $13.6$

Explore More

Similar Questions

$A$,$B$,$C$ અને $D$ કેટલાક સંયોજનો છે. $A_{(g)}$,$B_{(g)}$,$C_{(g)}$ અને $D_{(g)}$ ની સર્જન એન્થાલ્પી અનુક્રમે $9.7, -110, 81$ અને $-393 \ kJ \ mol^{-1}$ છે. આપેલી પ્રક્રિયા માટે $\Delta_r H$ ($kJ \ mol^{-1}$ માં) કેટલું થશે?
$A_{(g)} + 3B_{(g)} \longrightarrow C_{(g)} + 3D_{(g)}$

$298 \ K$ તાપમાને કઈ પ્રક્રિયાનો એન્થાલ્પી ફેરફાર $Na_2CO_{3(s)}$ માટે $\Delta H_f^o$ ને અનુરૂપ છે?

નીચેની પ્રક્રિયામાં $5.67 \ mol$ $HCl$ વાયુના સર્જનમાં કેટલા $kJ$ એન્થાલ્પી ફેરફાર સંકળાયેલો છે? $H_{2(g)} + Cl_{2(g)} \to 2HCl_{(g)} \; ; \Delta H = -184.6 \ kJ$

Difficult
View Solution

આપેલ છે કે $C_{(g)} + 4H_{(g)} \to CH_{4(g)}; \Delta H = -166 \ kJ$,તો $C-H$ બંધની બંધ ઉર્જા ....$kJ/mole$ થશે.

દહનને કારણે,કાર્બન બે ઓક્સાઇડ $CO$ અને $CO_2$ બનાવે છે. $CO_2$ વાયુની સર્જન ઉષ્મા $-94.3 \, kcal$ છે અને $CO$ ની સર્જન ઉષ્મા $-26.0 \, kcal$ છે. કાર્બનની દહન ઉષ્મા .......$kcal$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo