આપેલ છે કે $C_{(g)} + 4H_{(g)} \to CH_{4(g)}; \Delta H = -166 \ kJ$,તો $C-H$ બંધની બંધ ઉર્જા ....$kJ/mole$ થશે.

  • A
    $41.5$
  • B
    $166$
  • C
    $832$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા પરથી $HCl$ વાયુની સર્જન ઉષ્મા (heat of formation) ગણો: $H_{2(g)} + Cl_{2(g)} \rightarrow 2 HCl_{(g)} ; \Delta H = -194 \ kJ$

$1 \ atm$ દબાણે કાર્બનની દહન ઉષ્મા $-94 \ kcal$ છે. $CO_2$ ની આંતરિક ઉર્જા .... $kcal$ છે.

$H_{2} + I_{2} \rightarrow 2 HI$ પ્રક્રિયા માટે પોટેન્શિયલ એનર્જી પ્રોફાઇલ આલેખ આપો અને સાબિત કરો કે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે.

$27^{\circ} C$ તાપમાને ઘન બેન્ઝોઇક એસિડની અચળ કદ પર દહન ઉષ્મા $-321.30 \ kJ$ છે. અચળ દબાણ પર દહન ઉષ્મા $(-321.30 - x R) \ kJ$ હોય,તો $x$ નું મૂલ્ય . . . . . . . છે.

$CuSO_{4(s)} + 5 H_2O_{(\ell)} \rightarrow CuSO_4 \cdot 5 H_2O_{(s)} ; \Delta H = -x \ kJ$. $\Delta H$ નું મૂલ્ય શું દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo