ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં આપાત ફોટોન સાથે શું થાય છે?

  • A
    તે સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જાય છે.
  • B
    તે વધેલી આવૃત્તિ સાથે બહાર આવે છે.
  • C
    તે ઘટેલી આવૃત્તિ સાથે બહાર આવે છે.
  • D
    તે આવૃત્તિમાં કોઈ ફેરફાર વગર બહાર આવે છે.

Explore More

Similar Questions

જો ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં પ્રકાશની તરંગલંબાઈ $60\%$ ઘટાડવામાં આવે,તો $K_{max}$ $5\,eV$ થી બદલાઈને $17\,eV$ થાય છે. ધાતુનું વર્ક ફંક્શન ............. $eV$ છે.

Difficult
View Solution

ફોટોઈલેક્ટ્રિક અસરમાં, ધાતુની સપાટીમાંથી ઉત્સર્જિત ઈલેક્ટ્રોનની ગતિઊર્જા શેના પર આધાર રાખે છે?

એક ફોટોઈલેક્ટ્રિક સેલને બદલાતા વિદ્યુતસ્થિતિમાનના તફાવત સાથે જોડવામાં આવે છે. ફોટોઈલેક્ટ્રિક પ્રવાહને લાગુ પડેલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત સામે આલેખવામાં આવે છે. તૂટક રેખા વાળો આલેખ આપાત વિકિરણની ચોક્કસ આવૃત્તિ અને તીવ્રતા માટે પ્રવાહ દર્શાવે છે. જો આવૃત્તિ વધારવામાં આવે અને તીવ્રતા ઘટાડવામાં આવે, તો હવે કયો વક્ર આ પરિસ્થિતિને રજૂ કરે છે?

Difficult
View Solution

ફોટોઈલેક્ટ્રિક અસરમાં,ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ઝડપ $v_{\text{max}}$ અને આપાત વિકિરણની આવૃત્તિ $(\nu)$ વચ્ચેનો આલેખ નીચેનામાંથી કયા દ્વારા યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યો છે?

જ્યારે $\lambda$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ ફોટોસેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે,ત્યારે ફોટોઈલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. જો આપાત પ્રકાશની તરંગલંબાઈમાં $50 \%$ નો ઘટાડો કરવામાં આવે,તો ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા પ્રારંભિક મહત્તમ ગતિઊર્જા કરતા $3$ ગણી થાય છે. પદાર્થનું વર્ક ફંક્શન (કાર્ય વિધેય) શોધો ($h$ - પ્લાન્કનો અચળાંક,$c$ - શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo