એક સમબાજુ ત્રિકોણનું અંતઃકેન્દ્ર $(1, 1)$ છે અને તેની એક બાજુનું સમીકરણ $3x + 4y + 3 = 0$ છે. તો,ત્રિકોણના પરિવર્તુળનું સમીકરણ શોધો.

  • A
    $x^{2} + y^{2} - 2x - 2y - 2 = 0$
  • B
    $x^{2} + y^{2} - 2x - 2y - 14 = 0$
  • C
    $x^{2} + y^{2} - 2x - 2y + 2 = 0$
  • D
    $x^{2} + y^{2} - 2x - 2y + 14 = 0$

Explore More

Similar Questions

વર્તુળ $2x^2+2y^2-6x+8y+1=0$ સાથે સમકેન્દ્રી અને તેના ક્ષેત્રફળ કરતા બમણું ક્ષેત્રફળ ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

જો રેખાઓ $2x - 3y = 5$ અને $3x - 4y = 7$ એ $154 \text{ sq units}$ ક્ષેત્રફળ ધરાવતા વર્તુળના વ્યાસ હોય,તો વર્તુળનું સમીકરણ શું થાય? ($\pi = \frac{22}{7}$ લો)

વર્તુળ $x^2 + y^2 + 3x + 3y = 0$ માટે,નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

એક વર્તુળ બિંદુઓ $(2, 3)$ અને $(4, 5)$ માંથી પસાર થાય છે. જો તેનું કેન્દ્ર $y - 4x + 3 = 0$ રેખા પર આવેલું હોય,તો તેની ત્રિજ્યા કેટલી થાય?

જે વર્તુળના પ્રાચલિત સમીકરણો $x = -7 + 4 \cos \theta$ અને $y = 3 + 4 \sin \theta$ હોય,તે વર્તુળનું કાર્તેઝિયન સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo