$XeF_6$ માં $Xe$ નું સંકરણ અને તેના પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા કેટલી છે?

  • A
    $sp^3d^2, 1$
  • B
    $sp^3d^3, 2$
  • C
    $sp^3d^2, 2$
  • D
    $sp^3d^3, 1$

Explore More

Similar Questions

સૂર્યમાંથી આવતા પ્રકાશના વિદ્યુતક્ષેત્રનું $rms$ મૂલ્ય $720\, N/C$ છે. વિદ્યુતચુંબકીય તરંગની સરેરાશ કુલ ઉર્જા ઘનતા કેટલી હશે?

બેયરની પ્રક્રિયાનો ઉપયોગ બોક્સાઈટના શુદ્ધિકરણ માટે થાય છે જેમાં મુખ્ય અશુદ્ધિ તરીકે શું હોય છે?

રૂધિર હૃદયમાં પ્રવેશે છે કારણ કે......

$P, Q$ અને $R$ તરીકે ચિહ્નિત ત્રણ પગ ધરાવતા કાર્યરત ટ્રાન્ઝિસ્ટરનું મલ્ટિમીટરનો ઉપયોગ કરીને પરીક્ષણ કરવામાં આવે છે. $P$ અને $Q$ વચ્ચે કોઈ વહન જોવા મળતું નથી. મલ્ટિમીટરના સામાન્ય (ઋણ) ટર્મિનલને $R$ સાથે અને બીજા (ધન) ટર્મિનલને $P$ અથવા $Q$ સાથે જોડવાથી,મલ્ટિમીટર પર થોડો અવરોધ જોવા મળે છે. ટ્રાન્ઝિસ્ટર માટે નીચેનામાંથી કયું સાચું છે?

ઘન $BeH_2$ અને ઘન $BeCl_2$ શેમાં અલગ પડે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo