પ્રક્ષિપ્ત પદાર્થનો સમક્ષિતિજ અવધિ (Range) તેની મહત્તમ ઊંચાઈ કરતાં ચાર ગણી છે. તો પ્રક્ષિપ્ત કોણ .......... $^o$ છે.

  • A
    $90$
  • B
    $60$
  • C
    $45$
  • D
    $30$

Explore More

Similar Questions

એક છોકરો અચળ ઝડપે સમતલ રસ્તા પર ગતિ કરતી ખુલ્લી કારમાં મુસાફરી કરી રહ્યો છે,તે દડાને હવામાં સીધો ઉપર ફેંકે છે અને પાછો પકડે છે. ફૂટપાથ પર ઉભેલા છોકરા દ્વારા અવલોકન કરવામાં આવતી દડાની ગતિનું ચિત્ર દોરો. તમારી આકૃતિના સમર્થનમાં સમજૂતી આપો.

એક કણને જમીન પરથી $v$ જેટલી પ્રારંભિક ઝડપ અને $\theta$ જેટલા પ્રક્ષિપ્ત કોણ સાથે ફેંકવામાં આવે છે. પ્રક્ષિપ્ત સમય અને તેના ગતિપથના મહત્તમ બિંદુ સુધી પહોંચવાના સમય વચ્ચે કણનો સરેરાશ વેગ કેટલો હશે?

એક પદાર્થને સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણે $u$ ઝડપથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જ્યારે તે સમક્ષિતિજ સાથે $\left(\frac{\theta}{2}\right)$ ખૂણો બનાવે ત્યારે તેના ગતિપથની વક્રતા ત્રિજ્યા કેટલી હશે? ($g$ = ગુરુત્વપ્રવેગ)

એક પદાર્થને એવી રીતે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે કે જેથી આપેલા વેગ માટે તે મહત્તમ અવધિ (Range) પ્રાપ્ત કરે. મહત્તમ ઊંચાઈએ પદાર્થનો વેગ શોધો.

પ્રક્ષિપ્ત પદાર્થની મહત્તમ ઊંચાઈએ વેગ તેના પ્રારંભિક પ્રક્ષિપ્ત વેગ $(u)$ ના $\frac{\sqrt{3}}{2}$ ગણો છે. સમક્ષિતિજ સમતલ પર તેની અવધિ (range) ............. છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo