નિર્જળ $CuSO_4$ અને $CuSO_4 \cdot 5 H_2 O$ ની દ્રાવણ ઉષ્મા અનુક્રમે $-70 \ kJ \ mol^{-1}$ અને $+12 \ kJ \ mol^{-1}$ છે. $CuSO_4$ નું $CuSO_4 \cdot 5 H_2 O$ માં જલીયકરણની ઉષ્મા $-x \ kJ$ છે. $x$ નું મૂલ્ય કેટલું થશે?

  • A
    $82$
  • B
    $85$
  • C
    $89$
  • D
    $90$

Explore More

Similar Questions

જો $H-H$,$Br-Br$ અને $H-Br$ ની બંધ ઉર્જા અનુક્રમે $433$,$192$ અને $364 \ kJ \ mol^{-1}$ હોય,તો પ્રક્રિયા $H_{2(g)} + Br_{2(g)} \rightarrow 2HBr_{(g)}$ માટે $\Delta H^{\circ}$ કેટલું થશે?

એનહાઈડ્રસ $CuSO_4$ અને $CuSO_4 \cdot 5H_2O$ ની દ્રાવણ ઉષ્મા અનુક્રમે $-15.89 \, kcal \, mol^{-1}$ અને $2.80 \, kcal \, mol^{-1}$ છે. એનહાઈડ્રસ $CuSO_4$ ની હાઈડ્રેશન ઉષ્મા $kcal \, mol^{-1}$ માં કેટલી હશે?

$S_{(g)} + \frac{3}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)} + 2x \ kcal$
$SO_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \rightarrow SO_{3(g)} + y \ kcal$
$SO_{2(g)}$ ની સર્જન ઉષ્મા (heat of formation) નીચેનામાંથી કઈ છે?

જો $N \equiv N$,$H - H$ અને $N - H$ બંધોની બંધ એન્થાલ્પી અનુક્રમે $x_1, x_2$ અને $x_3$ હોય,તો $NH_3$ માટે $\Delta H_f^o$ શું થશે?

Difficult
View Solution

કાર્બનનું $CO_{2}$ માં દહન થવાની એન્થાલ્પી $-393.5 \, kJ \, mol^{-1}$ છે. કાર્બન અને ડાયોક્સિજન વાયુમાંથી $35.2 \, g$ $CO_{2}$ બનતી વખતે મુક્ત થતી ઉષ્માની ગણતરી કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo