હાઇડ્રોજન પરમાણુની ધરા-સ્થિતિની ઊર્જા $-13.6 \text{ eV}$ છે. આ સ્થિતિમાં ઇલેક્ટ્રોનની ગતિઊર્જા અને સ્થિતિઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $-\frac{1}{2}$
  • B
    $\frac{1}{2}$
  • C
    $-1$
  • D
    $-2$

Explore More

Similar Questions

જો $m$ દળ અને $q$ વીજભાર ધરાવતો કણ ચુંબકીય ક્ષેત્ર $B$ ની અસર હેઠળ સમતલમાં ગતિ કરતો હોય,તો તેના પર બોહર મોડેલ લાગુ પાડતા $n$ માં સ્તરમાં રહેલા વીજભારિત કણની ઉર્જા કેટલી હશે?

બોહર કક્ષામાં ઇલેક્ટ્રોનનો રેખીય વેગ $v$ તેના મુખ્ય ક્વોન્ટમ આંક $n$ સાથે કેવી રીતે સંબંધિત છે?

જો હાઇડ્રોજન પરમાણુની $n^{th}$ કક્ષામાં ઊર્જા ${E_n}$ હોય,તો સિંગલી આયોનાઇઝ્ડ હિલિયમ પરમાણુની $n^{th}$ કક્ષામાં ઊર્જા કેટલી હશે?

બોહર ત્રિજ્યા $a_0$ ના સંદર્ભમાં,હાઇડ્રોજન પરમાણુની બીજી બોહર કક્ષાની ત્રિજ્યા કેટલી થાય?

ખોટો સંબંધ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo