બે અંકની સૌથી નાની અવિભાજ્ય સંખ્યા અને બે અંકની સૌથી નાની વિભાજ્ય સંખ્યાનો ગુ.સા.અ. . . . . . . થાય.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $10$
  • D
    $11$

Explore More

Similar Questions

કોઈ પણ ધન પૂર્ણાંક $n$ માટે,$5^n$ નો અંતિમ અંક હંમેશા . . . . . . હોય છે.

સમજાવો કે શા માટે $7 \times 11 \times 13 + 13$ અને $7 \times 6 \times 5 \times 4 \times 3 \times 2 \times 1 + 5$ વિભાજ્ય સંખ્યાઓ છે?

બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા નીચેનામાંથી કોના વડે વિભાજ્ય છે?

નીચેનામાંથી કઈ બહુપદી ચલ $x$ માં નથી?

કોઈ પણ ધન પૂર્ણાંક $n$ માટે $5^n$ નો અંતિમ અંક હંમેશા....... હોય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo