બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા નીચેનામાંથી કોના વડે વિભાજ્ય છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

$1. \overline{23} + 3.2$ એ . . . . . . સંખ્યા છે.

$1$ કરતા મોટી દરેક વિભાજ્ય સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી (અવયવીકરણ કરી) શકાય છે,અને આ અવયવીકરણ અવિભાજ્ય અવયવોના ક્રમને અવગણીને . . . . . . હોય છે. ($0$,$1$,અનન્ય)

જો $HCF(a, b) = 8$,$LCM(a, b) = 64$ અને $a > b$ હોય,તો $a = \dots$

$\frac{2517}{6250}$ નું દશાંશ વિસ્તરણ કેટલા દશાંશ સ્થળો પછી શાંત થશે?

$12, 15$ અને $21$ નો ગુ.સા.અ. શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo