નીચેનામાંથી કઈ બહુપદી ચલ $x$ માં નથી?

  • A
    $4x^2 + \sqrt{7}$
  • B
    $3x^2 + x - 1$
  • C
    $3x^2 - 5\sqrt{x} + 2$
  • D
    $3x - 1$

Explore More

Similar Questions

કોઈ પણ ધન પૂર્ણાંક $n$ માટે $5^n$ નો અંતિમ અંક હંમેશા . . . . . . હોય છે.

જો $\text{HCF}(65, 117) = 65m - 117$ હોય,તો $m$ ની કિંમત શોધો.

નીચેનામાંથી કઈ સંખ્યા સંમેય સંખ્યા છે? $(\sqrt{7}, 3\pi, 0.101000..., 0)$

સાબિત કરો કે $\sqrt{2}$ અસંમેય છે.

જો $HCF(a, b) = 16$ હોય,તો નીચેનામાંથી કઈ સંખ્યા $LCM(a, b)$ હોઈ શકે નહીં?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo