સ્થળાંતર $s$ વિરુદ્ધ સમય $t$ નો આલેખ નીચે આપેલ છે. તેનો અનુરૂપ વેગ-સમયનો આલેખ કયો હશે?

  • A
    Option A
  • B
    Option B
  • C
    Option C
  • D
    Option D

Explore More

Similar Questions

બે કાર $A$ અને $B$ ના સ્થાન $X_A = at + bt^2$ અને $X_B = ft - t^2$ દ્વારા આપવામાં આવે છે. કયા સમયે બંને કારનો વેગ સમાન હશે?

Difficult
View Solution

આકૃતિમાં દર્શાવેલ ચાર આલેખમાંથી,માત્ર એક જ એવો આલેખ છે જેના માટે સમય અંતરાલ $(0, T)$ દરમિયાન સરેરાશ વેગ યોગ્ય રીતે પસંદ કરેલ $T$ માટે શૂન્ય થઈ શકે છે. તે કયો છે?

Difficult
View Solution

આકૃતિ એક સીધી રેખામાં ગતિ કરતા કણનો વેગ-સમયનો આલેખ દર્શાવે છે. કણ દ્વારા કાપેલું કુલ અંતર ........ $m$ છે.

એક ટ્રેન સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને તેની મુસાફરીનો પ્રથમ ભાગ અચળ પ્રવેગ $a$ સાથે,બીજો ભાગ અચળ વેગ $v$ સાથે અને ત્રીજો ભાગ અચળ પ્રતિપ્રવેગ $a$ સાથે કાપે છે,અને અંતે સ્થિર થાય છે. સમગ્ર મુસાફરી માટે સરેરાશ ઝડપ $\frac{7v}{8}$ છે. ટ્રેન કુલ સમયના કેટલા ભાગ માટે અચળ વેગ સાથે મુસાફરી કરે છે?

એક કણ $Y$-અક્ષ પર ગતિ કરી રહ્યો છે. ઉગમબિંદુથી કણનું સ્થાન સમય $(t)$ ના વિધેય તરીકે $y(t) = 10 t e^{-2 t}$ દ્વારા આપવામાં આવે છે. જ્યારે કણ ક્ષણિક રીતે અટકે છે ત્યારે તે ઉગમબિંદુથી કેટલે દૂર હશે? ($y$ મીટરના એકમમાં છે અને $t$ સેકન્ડના એકમમાં છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo