આપેલી આકૃતિ એક આદર્શ વાયુના સમાન દળ માટે બે સમદાબી પ્રક્રિયાઓ દર્શાવે છે. તો:

  • A
    $P_2 \geq P_1$
  • B
    $P_2 > P_1$
  • C
    $P_1 = P_2$
  • D
    $P_1 > P_2$

Explore More

Similar Questions

એક આદર્શ વાયુનું કદ ${27^{\circ}C}$ તાપમાને ${V_0}$ છે. તેને અચળ દબાણે ગરમ કરવામાં આવે છે જેથી તેનું કદ $2{V_0}$ થાય છે. તો અંતિમ તાપમાન કેટલું હશે?

આદર્શ વાયુ માટે દબાણ-તાપમાનનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. બિંદુ $A$ પાસે વાયુની ઘનતા $\rho_0$ છે. બિંદુ $B$ પાસે ઘનતા કેટલી થશે?

Difficult
View Solution

અચળ દબાણે $27^{\circ}C$ તાપમાને રહેલા આદર્શ વાયુના નિશ્ચિત દળનું કદ બમણું કરવા માટે,તેનું તાપમાન કેટલા ડિગ્રી સેલ્સિયસ સુધી વધારવું પડે? ....... $^{\circ}C$.

જો વાયુના આપેલ દળનું કદ $1\, atm$ દબાણ અને $100^{\circ}C$ $(373.15\, K)$ તાપમાને $10\, cc$ હોય,તો $4\, atm$ દબાણે તેનું કદ કેટલું હશે? (તાપમાન અચળ રહે છે)

અચળ તાપમાને આદર્શ વાયુના દબાણ $P$ અને ઘનતા $\rho$ વચ્ચેનો સાચો સંબંધ નીચેનામાંથી કયો આલેખ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo