વિધેય $(\sin \omega t - \cos \omega t)$ શું દર્શાવે છે?

  • A
    $\frac{\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ
  • B
    $\frac{2\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી સરળ આવર્ત ગતિ
  • C
    $\frac{\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી આવર્ત ગતિ પરંતુ સરળ આવર્ત ગતિ નથી
  • D
    $\frac{2\pi}{\omega}$ આવર્તકાળ ધરાવતી આવર્ત ગતિ પરંતુ સરળ આવર્ત ગતિ નથી

Explore More

Similar Questions

સંદર્ભ કણ (reference particle) અને સંદર્ભ વર્તુળ (reference circle) એટલે શું?

$SHM$ માટે બળનો નિયમ લખો અને $SHM$ કણના આવર્તકાળનું સૂત્ર મેળવો.

Difficult
View Solution

સરળ આવર્ત ગતિનું સમીકરણ નીચેનામાંથી કયું ન હોઈ શકે? (દરેક પદ તેના સામાન્ય અર્થમાં છે):

નીચેનામાંથી કયું સમીકરણ સુરેખ પથ પર થતી સરળ આવર્ત ગતિ (Simple Harmonic Motion) દર્શાવે છે,જ્યાં $x$ એ સ્થાનાંતર છે અને $a, b, c$ એ ધન અચળાંકો છે?

કણની ગતિ સમીકરણ $x = A \sin \omega t + B \cos \omega t$ દ્વારા આપવામાં આવે છે. કણની ગતિ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo