$500 \ g$ પાણીમાં $10 \ mL$ અબાષ્પશીલ અને બિન-વિદ્યુતવિભાજ્ય પ્રવાહી $A$ ધરાવતા દ્રાવણનું ઠારબિંદુ $-0.413^{\circ} C$ છે. જો પાણીનો $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$ હોય અને $A$ નું આણ્વીય દળ $60 \ g \ mol^{-1}$ હોય,તો દ્રાવણની ઘનતા $g \ mL^{-1}$ માં કેટલી થશે? (ધારો કે $\Delta_{\text{mix}} V = 0$)

  • A
    $1.13$
  • B
    $1.3$
  • C
    $0.9$
  • D
    $0.993$

Explore More

Similar Questions

જો $6 \ g$ દ્રાવ્યને $100 \ g$ પાણીમાં ઓગાળતા ઠારબિંદુમાં $0.93 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવ્યનું મોલર દળ કેટલું હશે? $(K_{f} = 1.86 \ K \ kg \ mol^{-1})$

પાણી માટે મોલલ અવનયન અચળાંક $1.86\,^{\circ}C/m$ છે. જો $342\,g$ ખાંડ $(C_{12}H_{22}O_{11})$ ને $1000\,g$ પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે,તો દ્રાવણનું ઠારબિંદુ ............. $^{\circ}C$ થશે.

$C_{6}H_{6}$ એ $5.5^{\circ} C$ પર થીજી જાય છે. $200 \ g$ $C_{6}H_{6}$ માં $10 \ g$ $C_{4}H_{10}$ ધરાવતું દ્રાવણ જે તાપમાને થીજી જાય છે તે $...... \ ^{\circ} C$ છે. ($C_{6}H_{6}$ નો મોલલ ઠારબિંદુ અવનયન અચળાંક $5.12 \ ^{\circ} C/m$ છે.)

દ્રાવણમાં ઠારબિંદુમાં અવનયન દરમિયાન,નીચેનામાંથી કયા સંતુલનમાં હોય છે?

એક દ્રાવકનો મોલલ અવનયન અચળાંક ગણો જેનું ઠારબિંદુ $16.6\,^oC$ અને ગલનગુપ્ત ઉષ્મા $180.75\,J\,g^{-1}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo