વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેની પ્રત્યક્ષ રીતનું સૂત્ર ......... છે.

  • A
    $\bar{x}=\frac{\Sigma f_{i} x_{i}}{\Sigma f_{i}}$
  • B
    $\bar{x}=\frac{\Sigma x_{i}}{\Sigma f_{i}}$
  • C
    $\bar{x}=\frac{\Sigma f_{i} x_{i}}{n}$
  • D
    $\bar{x}=\frac{\Sigma f_{i} x_{i}}{n} \times c$

Explore More

Similar Questions

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ શોધો:
વર્ગ $65-85$ $85-105$ $105-125$ $125-145$ $145-165$ $165-185$ $185-205$
આવૃત્તિ $4$ $5$ $13$ $20$ $14$ $8$ $4$

નીચે આપેલ વિતરણ માટે:
વર્ગ $0-5$ $5-10$ $10-15$ $15-20$ $20-25$
આવૃત્તિ $10$ $15$ $12$ $20$ $9$

મધ્યસ્થ વર્ગ અને બહુલક વર્ગની અધઃસીમાઓનો સરવાળો કેટલો થાય?

સૂત્ર $\bar{x} = A + \frac{\Sigma f_{i} u_{i}}{\Sigma f_{i}} \times c$ માં,$c$ શું દર્શાવે છે .......

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક $64$ છે અને કુલ આવૃત્તિ $200$ છે. ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
વર્ગ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$ $80-90$
આવૃત્તિ $8$ $12$ $27$ $x$ $55$ $37$ $y$

નીચે આપેલ આવૃત્તિ વિતરણનો બહુલક $46$ છે અને કુલ આવૃત્તિ $150$ છે. ખૂટતી આવૃત્તિઓ $x$ અને $y$ શોધો.
વર્ગ $0-10$ $10-20$ $20-30$ $30-40$ $40-50$ $50-60$ $60-70$ $70-80$
આવૃત્તિ $6$ $8$ $17$ $x$ $42$ $30$ $y$ $8$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo