$x-$અક્ષ પર ગતિ કરતા પદાર્થ પર લાગતું બળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ કણના સ્થાન સાથે બદલાય છે. પદાર્થ કયા બિંદુએ સ્થાયી સંતુલનમાં છે?

  • A
    $x = x_1$
  • B
    $x = x_2$
  • C
    $x_1$ અને $x_2$ બંને
  • D
    $x_1$ કે $x_2$ બંનેમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

જો $(2,-1,3)$ એ ઉગમબિંદુમાંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ હોય,તો સમતલનું સમીકરણ શોધો.

જો $y=(1+x)(1+x^2)(1+x^4) \dots (1+x^{2^n})$ હોય,તો $(\frac{dy}{dx})_{x=0}$ ની કિંમત શોધો.

પાંચ ખૂબ લાંબા,સીધા તારને એકસાથે બાંધીને એક નાનો કેબલ બનાવવામાં આવે છે. તારમાંથી વહેતો પ્રવાહ $I_1 = 20\ A, I_2 = -6\ A, I_3 = 12\ A, I_4 = -7\ A, I_5 = 18\ A$ છે. કેબલથી $10\ cm$ ના અંતરે ચુંબકીય પ્રેરણ કેટલું હશે?

$(1 + x)^{21} + (1 + x)^{22} + \dots + (1 + x)^{30}$ ના વિસ્તરણમાં $x^5$ નો સહગુણક શોધો.

સમાન emf $E$ ધરાવતા બે સ્ત્રોતોને બાહ્ય અવરોધ $R$ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. બે સ્ત્રોતોના આંતરિક અવરોધો $R_1$ અને $R_2$ $(R_2 > R_1)$ છે. જો $R_2$ આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોત પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય,તો $R$ નું મૂલ્ય કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo