માનવમાં ગર્ભવધિ નવ મહિનાની હોય- કૂતરા, હાથી,બિલાડી અને ગાયનો ગર્ભાવધિ સમય નીચે જણાવેલ છે.
પ્રાણી $\quad$ ગર્ભાવધિ સમય
કૂતરા $\quad$ $60 - 65$ દિવસ
હાથી $\quad$ $607 - 641$ દિવસ
બિલાડી $\quad$ $52 - 65$ દિવસ
ગાય $\quad$ $330 - 345$ દિવસ
વાસેકટોમી (નસબંધી) પછી શું થાય છે ?
કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?
એકસમાન જોડિયા બાળકો ક્યારે ઉત્પન્ન થાય ?
શેનાં દ્વારા માદામાં સહાયક જાતિય લક્ષણની વૃદ્ધિ થાય છે ?
માનવ શુક્રકોષની શોધ કોણે કરી.