એકસમાન જોડિયા બાળકો ક્યારે ઉત્પન્ન થાય ?
એક શુક્રકોષ બે અંડકોનું ફલન કરે
બે શુક્રકોષ દ્વારા એક અંડકોષનું ફલન થાય.
બંને અંડક ફલિત થાય
એક ફલિત અંડક બે બ્લાસ્ટામર્સમાં વિભાજન પામે અને પછી એકબીજાથી છુટા પડે છે.
માનવમાં ગર્ભવધિ નવ મહિનાની હોય- કૂતરા, હાથી,બિલાડી અને ગાયનો ગર્ભાવધિ સમય નીચે જણાવેલ છે.
પ્રાણી $\quad$ ગર્ભાવધિ સમય
અંડવાહિનીનો નીચેનામાંથી ક્યો ભાગ છેલ્લો છે. જેમાં સાંકડી ગુહા છે અને ગર્ભાશય સાથે જોડાય છે?
કોર્પસ લ્યુટિયમ દ્વારા શેનો સ્ત્રાવ થાય છે?,
ગર્ભકોષ્ઠનું હલનચનલ કયા ગર્ભ તબક્કે જોવા મળે ?
બહુ શુક્રકોષ કોનામાં સામાન્ય છે ?