ગર્ભનું પ્રથમ હલનચલન અને શીર્ષ ઉપર વાળ સામાન્ય રીતે ગર્ભાવસ્થાના કયા મહિને જોવા મળે છે ? .
ચોથા મહિને
પાંચમા મહિને
છઠ્ઠા મહિને
ત્રીજા મહિને
સ્ખલિત થતા શુક્રકોષોમાંથી સામાન્ય પ્રજનનક્ષમતા માટે ઓછામાં ઓછા ....... શુક્રકોષો સામાન્ય આકાર અને ક્દના હોવા જોઈએ તથા ઓછામાં ઓછા ...... શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ.
માનવ અને સસલામાં વૃષણકોથળી ઉદરગુહા સાથે શેના વડે જોડાયેલી હોય છે ?
શુક્રકોષજનનમાં અર્ધીકરણ $- II$ દરમિયાન આ પ્રક્રિયા થાય છે.
શુક્રજનક નલિકા શેની બનેલી હોય છે ?
એન્ટ્રમ પ્રવાહીથી ભરાય છે જે શેમાં જોવા મળે છે ?