શુક્રકોષજનન દરમિયાન,અર્ધીકરણ-$II$ ની પ્રક્રિયા નીચેનામાંથી કયા રૂપાંતરણ દરમિયાન થાય છે?

  • A
    પ્રશુક્રકોષ $\rightarrow$ શુક્રકોષ
  • B
    પ્રાથમિક પૂર્વ શુક્રકોષ $\rightarrow$ દ્વિતીય પૂર્વ શુક્રકોષ
  • C
    દ્વિતીય પૂર્વ શુક્રકોષ $\rightarrow$ પ્રશુક્રકોષ
  • D
    આદિશુક્રકોષ $\rightarrow$ પ્રાથમિક પૂર્વ શુક્રકોષ

Explore More

Similar Questions

જન્યુજનનનાં કયા તબક્કામાં અર્ધીકરણ (Meiosis) થાય છે?

શુક્રકોષમાં કણાભસૂત્રનું કાર્ય શું છે?

ઈંડાની અપરિપક્વ અવસ્થાને શું કહેવામાં આવે છે?

વિધાન: શુક્રકોષના શીર્ષમાં એક્રોસોમ અને કણાભસૂત્ર હોય છે.
કારણ: એક્રોસોમમાં કણાભસૂત્રની સર્પાકાર હારમાળા હોય છે.

નીચે આપેલી આકૃતિ અંડાશયનો આરેખાકીય આડછેદ દર્શાવે છે. $I-VI$ માંથી કયો ત્રણ ભાગોનો સમૂહ યોગ્ય રીતે ઓળખાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo