ક્ષ-કિરણની તીવ્રતા વિરુધ્ધ તરંગલંબાઇનો આલેખ આપેલો છે. $A$ અને $B$ બિંદુ શું દર્શાવે છે?
બેન્ડ વર્ણપટ્ટ
સતત વર્ણપટ્ટ
લાક્ષણિક વિકિરણ
સફેદ વિકિરણ
હાઇડ્રોજન પરમાણુમાં પહેલી અને ચોથી કક્ષામાં સંક્રાતિ દરમિયાન ત્રણ રેખાનું શોષણ થાય છે, તો ઉત્સર્જન રેખા કેટલી થાય?
રુથરફોર્ડના પ્રકીર્ણનના પ્રયોગમાં $m_1$ દળ અને $Z_1$ વિદ્યુતભાર ધરાવતો કણ $m_2$ દળ અને $Z_2$ વિદ્યુતભાર ધરાવતા લક્ષ્ય ન્યુકિલયસ પર આપાત કતાં ન્યુકિલયસની નજીક $r_0 $ સુધી જઇ શકે છે, તો કણની ઊર્જા
જો $\alpha -$ કણો સુવર્ણના વરખમાંથી પસાર થઈ જાય તો તેનો અર્થ શું?
પરમાણુઓ વિદ્યુતની દૃષ્ટિએ તટસ્થ શાથી હોય છે ?
નીચેનામાથી કયા કણને $e/m$ નો ગુણોતર મહતમ હોય.