$m$ દળ ધરાવતા આદર્શ વાયુનું અચળ દબાણ $P$ પર વિસ્તરણ સીધી રેખા $D$ દ્વારા દર્શાવવામાં આવે છે. તો $2m$ દળ ધરાવતા તે જ આદર્શ વાયુનું $P/2$ દબાણ પર વિસ્તરણ કઈ સીધી રેખા દ્વારા દર્શાવવામાં આવશે?

  • A
    $E$
  • B
    $C$
  • C
    $B$
  • D
    $A$

Explore More

Similar Questions

બોઈલના નિયમનું પાલન થાય તે માટે વાયુ કેવો હોવો જોઈએ?

જ્યારે અચળ તાપમાને $1200 \ ml$ વાયુ પરનું દબાણ $70 \ cm$ થી વધારીને $120 \ cm$ મર્ક્યુરી કરવામાં આવે,ત્યારે વાયુનું નવું કદ ........ $ml$ થશે.

એક જ આદર્શ વાયુ માટે આપેલા તાપમાને દબાણ $p$ અને કદ $V$ વચ્ચેનો સંબંધ દર્શાવતા બે અલગ-અલગ સમતાપી વક્રો (isotherms) આકૃતિમાં વાયુના દળ $m_1$ અને $m_2$ માટે દર્શાવેલ છે. તો:

બોઈલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ લખો.

$20 \,cm$ ત્રિજ્યા ધરાવતી એક લાંબી નળાકાર પાઇપ તેના ઉપરના છેડે બંધ છે અને તેમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ અવગણ્ય દળ ધરાવતો હવાચુસ્ત પિસ્ટન છે. જ્યારે પિસ્ટન સાથે $50 \,kg$ દળ જોડવામાં આવે છે,ત્યારે તે નીચે જાય છે. જો અંદરની હવાનું તાપમાન $T$ થી ઘટાડીને $T-\Delta T$ કરવામાં આવે,તો પિસ્ટન તેની મૂળ સ્થિતિમાં પાછો આવે છે. તો $\Delta T / T$ નું મૂલ્ય કેટલું હશે? (હવાને આદર્શ વાયુ ગણો,$g=10 \,m/s^2$,વાતાવરણનું દબાણ $10^5 \,Pa$ છે)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo