સાબુના પરપોટાની અંદરનું વધારાનું દબાણ બીજા સાબુના પરપોટાની અંદરના વધારાના દબાણ કરતાં $1.5$ ગણું છે. બીજા પરપોટાનું કદ પ્રથમ પરપોટાના કદ કરતાં '$x$' ગણું છે. '$x$' નું મૂલ્ય શોધો.

  • A
    $3/2$
  • B
    $9/4$
  • C
    $8/27$
  • D
    $27/8$

Explore More

Similar Questions

પાણીની સપાટીની બરાબર નીચે $r$ ત્રિજ્યા ધરાવતા હવાના પરપોટાની અંદરનું વધારાનું દબાણ $p_1$ છે. સપાટીની બહાર સમાન ત્રિજ્યા ધરાવતા ટીપાની અંદરનું વધારાનું દબાણ $p_2$ છે. જો $T$ એ પૃષ્ઠતાણ હોય,તો

પારાના $27$ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. પૃષ્ઠ ઉર્જામાં સાપેક્ષ વધારો કેટલો છે?

જો $V$ કદનો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય $W$ હોય,તો $2V$ કદનો બીજો પરપોટો ફુલાવવા માટે કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

Difficult
View Solution

$R$ ત્રિજ્યાનું એક મોટું ટીપું $1000$ નાના પાણીના ટીપાંઓ દ્વારા બને છે,તો નાના ટીપાંની ત્રિજ્યા કેટલી હશે?

$1\, cm$ ત્રિજ્યા ધરાવતા તેલના એક ગોળાકાર ટીપાને સમાન ત્રિજ્યા ધરાવતા $1000$ નાના ટીપામાં વિભાજિત કરવામાં આવે છે. જો તેલનું પૃષ્ઠતાણ $50\, dynes/cm$ હોય,તો થયેલું કાર્ય શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo