બંધારણીય જનીનની બરોબર શું છે ?

  • [NEET 2016]
  • A

    ન્યુટ્રોન

  • B

    સીસ્ટ્રોન

  • C

    ઓપેરોન

  • D

    રેકોન

Similar Questions

$RNA$ પોલિમરેઝ $II$ કયા પ્રકારના $RNA$ નું પ્રત્યાંકન કરે છે ?

પ્રત્યાંકનની પ્રક્રિયા માટે અસંગત વિધાન કયું છે ?

આ આકૃતિ સાથે કયો શબ્દ સુયોગ્ય છે?

પ્રત્યાંકન એકમમાં સમાપકનું સ્થાન જણાવો.

$DNA$ માં પ્રમોટર એ .......માટેનું પ્રારંભ સ્થાન છે.