લેક ઓપેરોનમાં $lac\, y$ માં સમાપ્તિ વિકૃતિ થતા કયાં ઉત્સેચકોનું નિર્માણ થાય છે ?
$\beta$-ગેલેકટોસાઈડેઝ
$\beta$-ગેલેકટોસાઈડેઝ અને પર્મીએઝ
$\beta$-ગેલેકટોસાઈડેઝ, પર્મીએઝ અને ટ્રાન્સએસિટાઈલેઝ
એક પણ નહિ
રૂપાંતરણીય સિદ્ધાંત કોણે આપ્યો ?
એક જનીન એક ઉત્સેચક સંકલ્પના કોણે સૂચવી હતી?
“સિગ્નલ સંકલ્પના” -સ્ત્રાવી પ્રકારના પ્રોટીનના જૈવ સંશ્લેષણ માટે કોણે સૂચવી હતી?
$P$ - વિધાન : $m-RNA\ 75$ ન્યુક્લિઓટાઇડ ધરાવે છે.
$Q$ - વિધાન : કોષરસમાં $t-RNA$ ના $20$ પ્રકાર છે.
નીચેનામાંથી કયું $r-RNA$ બંધારણીય $RNA$ તરીકે વર્તે છે. ઉપરાંત બેક્ટરિયામાં રિબોઝાઇમ હોય છે ?