$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

  • A
    $4 \times 10^{-4}$
  • B
    $4 \times 10^{-3}$
  • C
    $4 \times 10^{-5}$
  • D
    $2.5 \times 10^{-4}$

Explore More

Similar Questions

સમાંગ સંતુલન (homogeneous equilibrium) એટલે શું? ઉદાહરણો આપો.

નીચેનામાંથી કયો રાસાયણિક સંતુલનનો લાક્ષણિક ગુણધર્મ નથી?

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કઈ સ્થિતિ સંતુલન દર્શાવે છે?

$H_2O_{(s)} \rightleftharpoons H_2O_{(l)}$ પ્રક્રિયા માટે $0^{\circ}C$ તાપમાને અને $1 \ atm$ દબાણે નીચેનામાંથી શું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo