નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    સંતુલન અચળાંક $(K_c)$ તાપમાનથી સ્વતંત્ર છે.
  • B
    $K_c$ નું મૂલ્ય પ્રક્રિયકો અને નીપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે.
  • C
    સંતુલન સમયે,પુરોગામી પ્રક્રિયાનો દર પ્રતિગામી પ્રક્રિયાના દર કરતા બમણો હોય છે.
  • D
    $Ni_{(s)} + 4CO_{(g)} \rightleftharpoons Ni(CO)_{4(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_c)$,$\frac{[Ni(CO)_4]}{[CO]^4}$ છે.

Explore More

Similar Questions

સંતુલન $A \rightleftharpoons B$ માટે,પુરોગામી $(a)$ અને પ્રતિગામી $(b)$ પ્રક્રિયાના દરનો સમય સાથેનો ફેરફાર નીચેનામાંથી કયા આલેખ દ્વારા દર્શાવવામાં આવે છે?

સમાંગ સંતુલન (homogeneous equilibrium) એટલે શું? ઉદાહરણો આપો.

$2000 \ K$ તાપમાને $N_{2(g)} + O_{2(g)} \rightleftharpoons 2 NO_{(g)}$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $4 \times 10^{-4}$ છે. ઉદ્દીપકની હાજરીમાં સંતુલન $10$ ગણી ઝડપથી પ્રાપ્ત થાય છે. તેથી,$2000 \ K$ તાપમાને ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંક કેટલો હશે?

સંતુલન પર રહેલી સિસ્ટમમાં ઉદ્દીપક ઉમેરવાથી:

નીચેનામાંથી કઈ સ્થિતિ સંતુલન દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo