બિંદુઓ $(4, -5, -2)$ અને $(-1, 5, 3)$ માંથી પસાર થતી સીધી રેખાનું સમીકરણ શું છે?

  • A
    $\frac{x - 4}{1} = \frac{y + 5}{-2} = \frac{z + 2}{-1}$
  • B
    $\frac{x + 1}{1} = \frac{y - 5}{2} = \frac{z - 3}{-1}$
  • C
    $\frac{x}{-1} = \frac{y}{5} = \frac{z}{3}$
  • D
    $\frac{x}{4} = \frac{y}{-5} = \frac{z}{-2}$

Explore More

Similar Questions

ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ $B$ અને $C$ એ રેખા $\frac{x}{1}=\frac{1-y}{-2}=\frac{z-2}{3}$ પર આવેલા છે. $A$ અને $B$ ના યામ અનુક્રમે $(1, 6, 3)$ અને $(4, 9, \alpha)$ છે અને $C$ એ $B$ થી $10$ એકમ અંતરે છે. $\Delta ABC$ નું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો:

જો રેખાઓ $\frac{x-1}{2}=\frac{y-2}{3}=\frac{z-3}{\lambda}$ અને $\frac{x-2}{1}=\frac{y-4}{4}=\frac{z-5}{5}$ વચ્ચેનું લઘુત્તમ અંતર $\frac{1}{\sqrt{3}}$ હોય,તો $\lambda$ ના શક્ય મૂલ્યોનો સરવાળો કેટલો થાય?

બે રેખાઓ $\frac{x-2}{2} = \frac{2-y}{3} = \frac{z-1}{2}$ અને $\frac{x-1}{2} = \frac{y+1}{1} = \frac{z-3}{-3}$ વચ્ચેનો ખૂણો . . . . . . છે.

ધારો કે $O$ એ ઉગમબિંદુ છે,અને $M$ અને $N$ એ રેખાઓ $\frac{x-5}{4}=\frac{y-4}{1}=\frac{z-5}{3}$ અને $\frac{x+8}{12}=\frac{y+2}{5}=\frac{z+11}{9}$ પરના બિંદુઓ છે,જેથી $MN$ એ આપેલી રેખાઓ વચ્ચેનું લઘુત્તમ અંતર છે. તો $\overrightarrow{OM} \cdot \overrightarrow{ON}$ ની કિંમત શોધો.

$2 \hat{i}-\hat{j}+6 \hat{k}$ અને $3 \hat{i}-\hat{j}-7 \hat{k}$ બિંદુઓને જોડતી રેખા અને $2 \hat{i}+\hat{j}-6 \hat{k}$ અને $3 \hat{i}-\hat{j}-7 \hat{k}$ બિંદુઓને જોડતી રેખાના છેદબિંદુનો સ્થાન સદિશ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo