ગોલક $2x^2 + 2y^2 + 2z^2 - 6x + 2y - 4z = 1$ સાથે સમકેન્દ્રી અને તેની ત્રિજ્યા કરતાં બમણી ત્રિજ્યા ધરાવતા ગોલકનું સમીકરણ શોધો.

  • A
    $x^2 + y^2 + z^2 - x + y - z = 1$
  • B
    $x^2 + y^2 + z^2 - 6x + 2y - 4z = 1$
  • C
    $2x^2 + 2y^2 + 2z^2 - 6x + 2y - 4z - 15 = 0$
  • D
    $2x^2 + 2y^2 + 2z^2 - 6x + 2y - 4z - 25 = 0$

Explore More

Similar Questions

ગોળા $|r| = 5$ નો સમતલ $r \cdot (i + j + k) = 3\sqrt{3}$ દ્વારા બનતા વર્તુળાકાર વિભાગની ત્રિજ્યા કેટલી થાય?

Difficult
View Solution

બિંદુ $P(x, y, z)$ નો બિંદુપથ,જ્યાં બિંદુઓ $A(-3, 1, 2)$ અને $B(1, -2, 4)$ ને જોડતી રેખાખંડ કાટખૂણો આંતરે છે,તે છે:

બિંદુઓ $(0, 0, 0), (0, 2, 0), (1, 0, 0)$ અને $(0, 0, 4)$ માંથી પસાર થતા ગોલકનું કેન્દ્ર શોધો.

જો $A(3, -2, 2)$ અને $B(2, \lambda+1, 5)$ એ વર્તુળના વ્યાસના અંત્યબિંદુઓ હોય અને બિંદુ $P(5, 6, -1)$ વર્તુળ પર આવેલું હોય,તો $\lambda=$

ગોલક $x^2 + y^2 + z^2 + 2x - 2y - 4z - 19 = 0$ ને સમતલ $x + 2y + 2z + 7 = 0$ દ્વારા કાપતા બનતા વર્તુળની ત્રિજ્યા શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo